એક ગામ માં બે સ્ત્રી વાતો કરતી હતી
એક : આપડા ગામ ના શેઠ તો કોમા માં ગયા....
બીજી : ઈ તો ભાઈ પૈસાવાળા છે ઈ તો બધે જાય...???

Gujarati Jokes by Ketan : 111098039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now