English Quote in Good Evening by વનરાજ સિંહ પરમાર

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજે સવાર ના*
*કપે રકાબીને ચીઢવતા*
*કહ્યું: "જો તુ કેવી નીચી છે,*
*અને હું ઉંચો રુઆબદાર છું."*
*રકાબીએ હસતાં કહ્યુઃ રહેવા*
*દે, તુ બધાને ગરમ રાખે છે*
*અને હું બધાને ઠંડા પાડુ છુ.*
*તને કાન પકડી ઉંચો કરે છે*
*અનેે મને પાંચે આંગળીએ*
*થી સાચવીને ઉંચકે છે."*

*ગુણ મહત્વનાં છે,*
*રૂપરંગ નહીં..*

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111098015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now