તારી સાથે ચાંદ પર જવા વિચારું..
અને એક ચાંદ પર બીજો ચાંદ ઉતારું..
ખ્વાહિશ પુરી કરવાં કોઈ તારો ખરી જશે..
જોશે જો ચાંદ તને એનું અભિમાન ઉતરી જશે..
-જતીન પટેલ (શિવાય)

Gujarati Shayri by Jatin.R.patel : 111098001
Balramgar Gusai 8 year ago

અશક્ય નેં શક્ય ના બનાવો.એક ચાંદ હોય તો બીજો.ચાંદ ખીલી ના શકે.જો જો ચાંદ માં પણ દાગ છે .બીજા ચાંદ ને પણ દાગ લાગી જશે.

Shakti khatri 8 year ago

વેરાન રણ માં એણે ફુલ ની ફોરમ ભાળી હશે, કે પછી મૃગજળ ને જોઇ એમ જ દોટ મુકી હશે! કૈક પતંગિયા જેવું આવ્યુ ને ઊડી ગયું, લાગણી ઓ નાં જાળાં માં કઈંક તો અતવાયું હશે...

Simran Jatin Patel 8 year ago

તું સૂરજ છે મારો... તું સૂરજ છે મારો.... ન કોઈ જોઈ શકે.... નજરો ઉઠાવી તારી સામે.... તુજ અભિમાન મારું.... મારું ગર્વ પણ.... અસ્તિત્વ પણ તું જ મારું....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now