પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ
દુઃખ દર્દ છે એવાં કે તમે પણ ન રહ્યા યાદ..!!

કિસ્મત માં લખેલું છે જુદાઈમાં સળગવું
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ..!!

મરીઝસાહેબ.....

English Blog by GujjuBhai : 111097913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now