ગભરાયા વગર સંઘર્ષ કરો
સંઘર્ષ મા ભલે હું એકલો હોઉં,
કોઈ મારા પ્રયતનો નહિ જોવે
પણ પરિણામ તો બધા જોવાના જ છે,
એક પરિણામ માટે ૧૦૦ પ્રયતનો કરવા પડશે , કોક ને તો ગમશે ,
narrow mind માંથી full upgrade mind
કરવા પડશે ,
ચાલ એકલો તરન મંજિલ દૂર છે પણ લક્ષ્ય તો પાર પાડવાનું જ છે