અમે તો પ્રેમ રુપી બીજ ને વફા થી પર તે
અમને વફા સમજાઈ ગયું,
અમે તો જેની સાથે વફા નિભાઈ તે
ક્ષણીક પળ માં પીઠ પાછળ બેવફાઇ નું ખંજર
ભોકી ગયાં......
પ્રેમ ને વફા થી સિંચન કરો,
પર પ્રેમ ની સાચી સમજ
આ લબ્સ ને સમજાવો કોઈ......
વફા ની ચાહના માં અમે પાગલ બન્યા
રાત દી એને ઝંખતા રહ્યા દિલ તો તરસતું રહયું
વફા ની આહ માં......
અંદર થી અવાજ આવ્યો, કે
વફા નો અર્થ સમજાવ લબ્સ.....
આંસુ બેવફા ની સાબિતી આપતા રહ્યા......
Shaimee oza labs