કવિ ભૂધરનાં પ્રેમનાં દુહાઓ :-

પ્રેમને  વાચા  હોત  તો,  જગત જોગી થાત;
કીંક હલકી હેમાળે જાત, ભગવા પેરીને  ભૂધરા:

પ્રેમનાં પ્રાગવડ હેઠ, કીંક પ્રિતાળુ પોઢી ગયાં ;
ઓયલા રાંકા રડતાં રિયાં, ભૂંડે મોઢે ભૂધરા :??

Gujarati Romance by naresh patel : 111097713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now