જે વ્યક્તિ પોતાની મદદ પોતે જ કરી શકે છે છતાં અન્ય પાસે મદદ શા માટે માગે છે કોઈ સ્વાર્થ ખાતર કે પછી અન્ય કારણ !?!...ૐD
જેમ કે કોઈ ને વાત પહોંચતી કરવા અન્ય નો સહારો લેવો. શું એ સીધી જ વાત ન કરી શકે !?! ક્યુ કારણ હોઈ શકે ડર કે સ્વાર્થ !?! ...ૐD

Gujarati Questions by Dhruti Dave : 111097709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now