હું મારામાં ખુશ રેહનારો માણસ,
એટલે કોઈને ગમતો નથી,
હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી,
અજાણ્યા પર વિશ્વાસ હું,
પોતાનાં જાણી મુકી દઉં,
હું સાચા બોલો માણસ,
એટલે કોઈને ગમતો નથી,
ખુશ રાખી હર કોઈને,
દોસ્ત રાત આખી હું રડતો,
હું લાગણીનો સાગર,
એટલે કોઈને ગમતો નથી.
???