કેવુ સારું હોત, જો જીદંગી એક પુસ્તક હોત. કેટલીક એવી યાદો ના પન્ના કાપી લેત. ફરીથી એ પળો માં જઈ ને હસી લેત. ફરીથી જોયેલા સપના ને જીવી લેત.ફરીથી એ કેટલીક યાદો ને તાજી કરી લેત.ફરીથી નવી એ જીદંગી ની શરૂઆત કરી લેત

Gujarati Thought by Bhavik Chauhan : 111097660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now