કમોસમે વરસાદ ના પડે, એવું
જરૂરી તો નથી,
થોડું અંધારું થાય ને રાત પડી જાય,
એવું જરૂરી તો નથી,
દૂર રહીને પણ દોસ્તીના સંબંધ
ટકી શકે છે,
એના માટે એકબીજાને રોજ મળવું, એવું
જરૂરી તો નથી
કૈક અલગ તમારી એ રીત મને ગમે છે ,
તમે કરો છે તરકીબ મને ગમે છે ,
મિત્રો તો છે કેટલાય પણ ,
તમે નિભાવો છો એ રીત મને ગમે છે....
kh@n.com