જિંદગીમાં કોઈ પણ વ્યક્તિને Second chance નહીં આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ તમને પહેલી વખત છેતરી શકે, તમને દગો આપી શકે કે તમારો વિશ્વાસ તોડી શકે છે તો એ વ્યક્તિ તમારી સાથે ફરીથી આ હરકત કરી જ શકે છે. તમારો વિશ્વાસ ટકાવવો એ એમની પહેલી priority છે. જો પહેલી વખતમાં એ આ વાત ચૂકે છે તો પછી આવી વ્યક્તિને second chance કેવી રીતે આપી શકાય?