Gujarati Quote in Good Night by Bhargav Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીમાં માતૃભાષાનો આધાર છે,
એ વાતનો સંતોષ અપરંપાર છે

હર મુકામ પર જીત મળી અપાર છે,
નથી અફસોસ સફળ આ અવતાર છે

ઈંગ્લીસ પણ સોલિડ ને ધારદાર છે,
જયારે પણ મળ્યા બે-ચાર યાર છે

હર મુલાકાતે કર્યો પ્રેમનો ઈકરાર છે,
ને એમની પ્યારી પસંદ ઇન્કાર છે

ચાહતા તેઓ મને ના કોઈ તકરાર છે,
પળમાં પુરાઈ જાય તેવી આ દરાર છે

જન્મભૂમિ પર સૌની ન્યારી લટાર છે,
હે માં તારાં ઋણી સહુ નર ને નાર છે

તારા સામૈયે આજે દરબાર ભરાયો છે,
તારી કૃપા વિણ જીવન અસાર છે

-ભાર્ગવ જાની
૨૧/૦૨/૨૦૧૯
માતૃભાષા દિવસે એક પ્રયત્ન..!!?

Gujarati Good Night by Bhargav Jani : 111097509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now