The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બંધ પરબીડિયામાં મરણ મળે તમને બચી શકો તો બચવાની પળ મળે તમને તમારા કંઠમા પહેલાં તો એક છિદ્ર પછી તરસ ને પછી હરણ મળે તમને ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને - રમેશ પારેખ #વિશ્વ_માતૃભાષા_દિવસ My very very favourite poem ❤️
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser