~ સુપ્રભાત ~
ગુજરાતી ભાષા ની કમાલ એકજ વાક્ય માં એક જ શબ્દ *"પણ"* ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે
*પણ* હું તને પ્રેમ કરું છું
હું *પણ* તને પ્રેમ કરું છું
હું તને *પણ* પ્રેમ કરું છું
હું તને પ્રેમ *પણ* કરું છું
હું તને પ્રેમ કરું છું *પણ*
ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી..
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.
વિશ્વ માતૃભાષા દિનની સૌને શુભકામનાઓ..
??