માતૃભાષા દિવસ

મા ના ઉદર થી સાંભળેલી ભાષા
એ આપણી માતૃભાષા ...

પહેલા કાલીઘેલી બોલાતી
પછી શાળા માં વિગતે સમજાતી
એ આપણી માતૃભાષા...

આખો દિવસ ભલે કામકાજની
અલગ ભાષા પરંતુ
ઘરમાં બોલાતી ફક્ત માતૃભાષા....

ડો.સેજલ દેસાઈ

Gujarati Thought by Dr Sejal Desai : 111097289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now