Gujarati Quote in Quotes by Tejal Dodiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો દિવસ ગુજરાતી ભાષા દિવસ....આપણે ઉજવીશું ....આપણે આપણી લાગણી પણ વ્યક્ત પણ કરીશુ.....પણ સાચા અર્થમાં ખરેખર આપણે આ દિવસને સાર્થક કરી રહ્યા છીએ કે english નું આંધળું અનુકરણ કરી એક દિવસ માતૃભાષાના દિવસને ઉજવી રહ્યા છીએ
ખરેખરા અર્થમાં જો માતૃભાષા દિવસને ઉજવવો હોય તો આપણી આવનાર પેઢીને એની સાચી સમજણ અને કેળવણી આપીએ.... અને ઉજવીએ માતૃભાષા દિવસ.....

Gujarati Quotes by Tejal Dodiya : 111097283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now