ગુજરાતી ભાષા ની કમાલ એકજ વાક્ય માં એક જ શબ્દ *"પણ"* ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે ..

*પણ* હું તને પ્રેમ કરું છું ..
હું *પણ* તને પ્રેમ કરું છું ..
હું તને *પણ* પ્રેમ કરું છું ..
હું તને પ્રેમ *પણ* કરું છું ..
હું તને પ્રેમ કરું છું *પણ* ..

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી ..
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.
વિશ્વ માતૃભાષા દિનની સૌને શુભકામનાઓ ..

?

Gujarati Thought by Rajesh Purohit : 111097215
Raa 8 year ago

I salute Vah vah kay hind

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now