મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,
ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;
મલક કઇં કેટલાય ખૂંદયા , બધાની ધૂળ ચોંટી છે પણ ,
હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે !!!!!
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
*આજે ૨૧ ફેબ્રુઆરી " માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ*?