મારી વાતોમાં, મારી ધબકારમાં
મારા શ્વાસે શ્વાસમાં બસ તારુંજ તો નામ છે.

તારામાં સમજ તારામાં ફરજ, તું જ તો પાયો છે

મારી શબ્દોની માં , મારી લાગણીની તુ ધાર છે...

તુ અને તુ માત્ર તુ જ મારી ભાષા મારી માતૃભાષા છે......

Gujarati Thought by Bhoomi Shah : 111097106
Kamlesh 8 year ago

વાહ! ખુબ જ સુંદર રચના મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now