Gujarati Quote in Thought by Bhavik Chauhan

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિશ્વ માતૃભાષા દિવસ ની તમામ મિત્રો ને શુભેચ્છા .

અંગ્રેજી માધ્યમને કેટલું મહત્વ આપવું જોઈએ તે મોરારિબાપુએ યોગ્ય રીતે કહ્યું છે : અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય!

ગુજરાતી ભાષા મારી માં છે.

બીજાની માને આદર જરૂર અપાય પણ પોતાની માનું અપમાન કરીને તો નહિ જ.

માતૃભાષા ગૌરવ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

Gujarati Thought by Bhavik Chauhan : 111097104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now