દુશ્મન ના પણ હાથ લંબાયા...કરવા મારી સાથે દોસ્તી...હૃદય ને મન માં લાગણી છલોછલ.... છું હું પાક્કો ગુજરાતી.... માફ કરી ને પણ નાનો જ રહું છું...કોઈ ની જે હોય નીતિ-રીતિ...કોઈ ના દોષ હૈયે ના લેતો.. હું છું પાક્કો ગુજરાતી...

Gujarati Song by Pratap Gadhvi : 111097057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now