કાલી ઘેલી બોલીમાં મેં તને,
મારી પાસે અનુભવી છે....
કક્કો-બારખડીમાં મેં તને,
આખી સ્લેટમાં ગોખી છે....
ફર્યો દેશ-વિદેશમાં બહુ ને,
સાંભળી બહુ બધી વાતો....
પણ મારી ગુજરાતી માતૃભાષામાં,
મેં ગર્વતા અનુભવી છે.....

વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ

???

Gujarati Blog by GujjuBhai : 111096924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now