માતૃભાષા દિવસ ની શુભામનાઓ
લાગણી ના જળ વડે મર્દન કરું છું,
શબ્દોના કાગળ પર ઘસીને ચંદન કરું છું,
બે ગઝલ,બે ગીત ,બે પુષ્પો ચડાવીને
માતૃભાષા તમને વંદન કરું છું......

Gujarati Good Morning by Taran_Goswami : 111096836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now