આજ તો આ દિલ એ પ્રેમ રુપી ગુનો જે કર્યો
તેની દર્દ રુપી સજા તો કેવી મળી ગઈ
આજ આંખો માં આસું રુપી તો કેવી અદાલત ભરાઈ, આ દિલ તો પહેલા થી જ તુટેલું છે તો
દર્દ રુપી ચિંગારી લગાવવા ની શી જરુર.....
મોત આજ આવે તો ભલે તને મીઠો આવકાર છે આ "લબ્સ" નો પ્રેમ રુપી બાણે તો અમને ક્યાર નાં
પીડ્યા છે.......
આજે તો હુ નહી આ દિલ બોલે છે,મોત નું દર્દ ન સારે આ લબ્સ ને તો પ્રેમ ની પીડા કાંટા તણી ચુબે
હજી તો યુવા હૈયુ સમજણુ થયું કે પ્રેમ નુ બાણ વિંધી ગયું આ લબ્સ સાવ કોરી થઇ ગઈ, હું કંઈ હોવું તે પહેલા મારુ દર્દ બોલી ગયું......
જોત જોતા માં હુ એકલી બની ભટકી પડી......
ને આસું એ દર્દ ની હાજરી પુરી ગયા........
એક ઘાયલ લબ્સ
શૈમી ઓઝા ????????