ક્યારેક બહુ બધું કહેવું હોય છે પણ શબ્દો મળતા નથી..જ્યારે લાગણીઓ કહેવા શબ્દો મળે છે
ત્યારે થાય છે.... નથી કહેવું!!! જવા દે યાર!!!
નથી સમજાવવું....કોઈને
બસ અવર્ણનીય રહેવું છે!!!
બહુ બધા રહસ્ય સાથે......

Gujarati Blog by Pooja shah : 111096590
Naresh Panchal 7 year ago

Salute this post... Beautifully expressed...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now