Gujarati Quote in Thought by Nikunj Panchal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની રચના....

આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ,
પણ નયન વરસે તો શું કરું?

સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું?

પગમાં કાટો ખટકે તો કાઢી લઊ,
પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું?

પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,
પણ વેદના છલકે તો શું કરું?

રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ,
પણ રસ્તો બદલી નાખો તો શું કરું?

Gujarati Thought by Nikunj Panchal : 111096462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now