*ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,*
*દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી,*
*મેળવવા તો બધા માંગે છે ઘણું બધું,*
*પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.*
*ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !!
kh@n.com

Gujarati Blog by Prakash Navjivan : 111096459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now