The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ना किसीकी कसम ना किसीसे वास्ता... गोली मारो मुहोब्बत को... चलो करते है नास्ता...???
લુખ્ખી...હાહાહા
અરે...old is gold કેતનભાઈ......નયા નો દિન...પુરાના સો દિન....એટલે એ જૂનું જ રહેવા દયો...લાવો...50₹.....??????
ઇ જ વાંધો છે...જુના નિયમો બંધ કરો...નવા નિયમો બનાવો...હાહાહા...હવે થી તું દેતી જાજે... હાહાહા
તમને ખબર પડે કે નઈ...ભાઈ પાસે જ માગવાના હોઈ........બેન ને આપવાનું જ હોઈ ભાઈ ને આખી જિંદગી..??????
જીગલી તને આની પેલાય કીધું તું ભાયું પાહે થી રૂપિયા નો લેવાય...અક્કલ છે કે નય...
હાહા શેફાલી દી...15 ₹ જ લવ હાલો....કેતનભાઈ મેં 2 સમોસા ને એક કચોરી ખાધી...એટલે 45₹ થાય...પણ 50 ₹ નો મેળ કરો ને....લાવો...????
ભટ્ટજી... એકજ લીધી બસ...
wahh... @ktan ji... 1 kachori lai lidhi 6e ho.. ?? aabhar.. aa nasta mate.. ??
સારું લ્યો...સમોસા ખાવ...કામ કરીને થાકી ગ્યા હશો...
સાસુ સસરા બીજે રહેતા હશે એટલે ને...હાહાહા
હાહા... કેતન... અમે સાસરે આંટો મારી ને આવતા રહી...
અઠવાડિયું..
હાહાહા...સાસરે જ રેવાનું હોઈને...કેટલા દિવસ એટલે સુ...હાહાહા
કેટલા દિવસ રોકાવાનું સાસરે?
અરે સાસરે કેટલું કામ હોય બેન! એમ કે સમય મળ્યો ખરો? હાહા
ઓહો જીગરી...હવે સમય મળ્યો?
તો આ બધાય ને દુઃખસે હુતો હજી બાકી છું...
આ કેતન ની વાત બહુ માનવી નઇ હિરલ... અને ચકલી જેટલું ખાઉં છું એ ખાય એવું નઇ
મને મૂકી ને ખાધું એ બધા ને પેટ માં દુખશે
તમે કીધું તું કે તમે ચકલી જેવું ખાવ છો...તો મેં ક્યારેય ચકલી ને પીઝા ખાતા નથી જોય એટલે...
di aa ketan bhaie afva felavi che... ? ? ?
આવી અફવા કોણ ફેલાવે છે કે મને પીઝા નથી ભાવતા?
ખોટું એને ભૂખ લાગે ત્યારે જ લાગે...ખાવાનું મળે એટલે બધુંય સાચું...હાહાહા
thanks di... ketan bhai e puchi levu pade ne... nai to khotu lage
હા સાચુકા નથી ભાવતા...એમાં પૂછવાનું સુ હોય...
di tamne sache pizza nai bhavta??
હાસ્તો મારી ગણતરી પહેલા કરવાની...પણ હવે હું પીઝા ખાઈશ...thnx Hiral
હિરળજી... સેલ્ફીજી ને પીઝા નો ભાવે...
di tame pn khai lo pizza... ??
સેલ્ફીજી... ઈતો ખોટેખોટા કેતો તો...બાકી નાસ્તો હોય ને તમે નો હોય એવું બને...હાહાહા
ketan bhai... thank u ho.. thai thai koi var... ? ? ?
મારી ગણતરી ક્યાં રાખી જ હતી...
વાહહ...હિરળજી હવે બરોબર...તમે એકજ સાચા બાકી બધાય ખોટા....હાહાહા...અને કેરન નય કેતન...
keran bhai... lyo khai lo pizza with coca- cola...
સેલ્ફીજી... ખાવા પડે...તમારા ભાગના વધે ઇ કોને દેવા...
હિરળજી... સુ નાસ્તો કરાવશો...એવું તો આ જગડું એ ઘણીવાર કીધું...હજી સુધી નથી કરાવ્યો...
ના હવે મેં કોફી પી લીધી .. હવે નથી ખાવા અને જિજ્ઞાસા 5 rs નઈ 15 rs લેજે
સારું લ્યો...હિરળજી... જગડુશા... ખાય લ્યો બેય મફતમાં બીજુસુ...અમથુય નાખી દેવું એના કરતાં તમને ખવડાવી દવ...સુ ફેર પડે છે...હાહાહા
ketan bhai.... pachu tane nasto karavis ho... evi cheating nau karu... ??
હિરળજી... કેટલાય બુચ લાયગા છે મને...માણસો ખાય જાય ને પછી ના પાડી દે બોલો...તમારે પછીય દેવા ને એના કરતાં પેલા આપી દયો...હાહાહા
લે અત્યારે ભલાઈ નો જમાનો જ નથી....????
હિત વાળી... મને પુણ્ય મળે જ છે... ને તને તો મરચુય મફત માં નો આપું...હાહાહા
lyo sav aavu ketan bhai....
હા પણ ..એવું કરવાથી...પુણ્ય મળે...એટલે ..તમારા હિત માટે કવ છું હું.....?????
તો હું કાઈ ગોયણી થોડો જમાડું છું...
હા...એવું જ હોઈ...ઓલું જોયું નથી તમે..માતાજીની ગોઈણી જમાડે પછી...પૈસા પણ આપે...એવું જ.....??????
હિરળજી... હવે મને ભરોસો નથી...તમે ખાય ને ના પાડી દયો તો...
હે...મારા સમોસા ને મારેજ રૂપિયા આપવાના...ત્રાસ છે હો
ketan bhai... hal khai lais... tame hisab kari lejo last ma... ? ?
એટલે જ મરચા તમારા માટે જ રાયખા...હો..ખાઈ લેજો.....
હા વાંધો નઇ... એક સમોસા ના 5 ₹....આપી દેજો તમે હો...અમને...હાહા..હું લાસ્ટ માં કઈ દઈશ કે મેં કેટલા ખાધા... ..એ પ્રમાણે...તમેં હિસાબ...કરી ને આપી દેજો..????
લો બોલો...ખાવા નું કીધું તો ખરી...
મહેમાનગતિ જ નથી આવડતી... હુહ
સેલ્ફીજી... લય લ્યો બીજુસુ...તમે આવવાના છો ઇ ખબર હોત તો....25 કિલો સમોસા વધારે બનાવડાવી લેત... ખાવ હવે...કોઈ માટે વધે તો રાખજો જરાક...હાહાહા
હિરળજી... હીસાબ કરવો પડે...હમણાં મંદી હાલે છે...હાહાહા
હું સમોસા લઈશ... આજે સાચે માં બહુ ઈચ્છા હતી
lyo aama pn husab aave.....
બધાય ને સમોસા બોવ ભાવતા લાગે છે...ખાવ તમતમારે જેટલા ખાવા હોઈ એટલા ...છેલ્લે હિસાબ સમજી લેસુ...હાહાહા
wahh.... ketan bhai... hu samosa khais...
એવું નો હોય મરચા ય ખવાય...સેહત માટે સારા...હાહાહા
મરચા કાઈ ખાવાના હોઈ...??...હું તો સમોસા જ ખાઈસ..... તમે જ ખાવ..મરચાં... ..???
સમોસા નય...ઓલા સાઈડ માં મરચા પયડા છે ઇ તારા...હાહાહા
હાલો હાલો...હું આવી ગઈ હો...સમોસા મારા હો...????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser