ફકત ઘટનાં સ્થળે લહૂથી લથપથ અંધકાર છે,
થયુ છે ખૂન ઊંઘનુ અને સપનાં ફરાર છે.

મળ્યાં છે આજુબાજુ ટૂકડા સંબંધના અને-
પ્રતિક્ષા એક તીક્ષ્ણ, છાતિ ચીરી આરપાર છે.

ફૂલો ઉપર હવાની આંગળીની છાપ તો હશે જ,
મુકેલી એણે ખૂશ્બુનાં ગળે તડકાની ધાર છે.

- દીપક મહિડા

English Shayri by Harshil Patel : 111096421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now