શબ્દો બની હું કિતાબ માં મળીશ..
ખુશ્બુ બની ગુલાબ માં મળીશ..
વાયદો કરુ છુ..
સાહેબ
જયારે પણ કરશો યાદ મને
પાણી નું ટીપું બની આંખો માં મળીશ....?

English Blog by વનરાજ સિંહ પરમાર : 111096414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now