.વિચારો નો વાયરો.

લખવું ઝાઝું છે અને કહેવુ ઘણું છે. 
પણ
મારા વિચારો ના સંસાર  માં કોઈ ને પણ રસ નથી.
 લખવું ઝાઝું છે અને કહેવુ ઘણું છે. 
પણ
મારા વિચારો ની વાચા સમેટવા કોઈ ને પણ રસ નથી

Gujarati Blog by Sunil chaudhari : 111096212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now