Gujarati Quote in Romance by Tejal Dodiya

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રીત તો થઈ જાય છે એને પરાણે નથી કરવી પડતી
અને આપવી પડતી પ્રીત તો પ્રથમ પ્રેમનું સમર્પણ છે અનેવારંવાર નહિ એક વાર થાય છે પ્રીત જીવનમાં
વારંવાર થટી પ્રીત પ્રીત નહિ પણ પ્રીતનું આકર્ષણ છે
જીવનમાં બસ આમજ બધુજ સ્વીકારી લેવું
અને જિંદગીને માણવી એજ તો પ્રીતનું સમર્પણ છે
કાઈ લેવની ના આપેક્ષા રાખી દેવાની રાખી ઈચ્છા
અનેઆપીનેે પણ ખુશ રહેવું એજતો પ્રીતનેઅર્પણ છે
વિશ્વાસથી રહેવું અને વિશ્વાસથી જીવવુ ને લેવું દેવું
ને કર્મ રાખવો વિશ્વાસનો એજતોપ્રીતનું પુણ્ય છે
ભૂલ ચૂક મારી માફ કરજે ઓ જિંદગી
મારા માટે મારુ બધું કે પ્રીત જ મારું સુવર્ણ છે

Gujarati Romance by Tejal Dodiya : 111095989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now