The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રિત-મિલનની આશ કરી, કાગ બેસ્યો ને ડાળ પડી...
ધન્યવાદ નિધિજી...
nice
અરે આપણે જે હોય એ મોઢા પર જ હોય...
હમ્મ્... ધ્યાન..... કોઇ વાર ભૂલેચૂકે ખરાબ લાગે ને તો કહેજો... એવું નહિ કે, ના ના ચલ માફ કિયા...
ધ્યાન ભંગ થાય તો ખરાબ ના લાગે હો... બસ એક અગોચર વિશ્વ ગોચર વિશ્વમાં પરાવર્તિત થઇ જાય.... અને આ બંન્ને વિશ્વ વચ્ચેના શૂન્યાવકાશ માંથી પસાર થવાની અનુભૂતિ તો અલૌકીક છે અને એ અનુભૂતિ કરવા માટે આપનું ધ્યાનભંગ થવું અનિવાર્ય છે... તો એ ધ્યાનભંગકર્તા તો આપણો સહાયક થયો ને? તો એમાં ખરાબ લાગવાનું તો આવે જ નહિં ને?... ફરીવાર ધ્યાનમાં બેસી જવાનું.... હાઁ ફરી એ જ સ્તરે પહોંચતા જરા વિલંબ થાય એટલું જ...
જબરું નઇ નાનકા... પણ અહિંયા એવું ન બન્યું લે... હ.... કેમ એમ?
અરે, ખરાબ લાગે ને... ધ્યાન ભંગ થાય તો... હા હા હા... સૉરી... હમ્મ્.... કશું જ થાય એમ નથી... હા હા હા...
ha.. aevu j.. ?
પેલું કાર્ટૂનમાં પડે એવું....?
????? .. ane motu dhimchu kari nakhe aevi lamne pade..
નેગેટિવ નમૂનો... કહો કે એન્ટિક પીસ કહો... જેવો કહેશો તદ્દન એવો જ છું....હવે કંઈ ના થાય હો....ખરું ને બેના?
હા હો નાનકા...ખરેખર લમણે જ પડી હતી...
કોઇ મને કહેશો કે "ખરાબ કેવી રીતે લાગે"??? હારું કેમેય કરીને લાગતું જ નથી....
ahaa... ane e dal lamne padi..
પિયુ દી, દિલ દા મામલા હૈ દિલબર... મને ગીત યાદ આવ્યું... હે બેબી નું છે... MB, ગીગા, ટેરા થશે ને... તોય કંઇ નહિ સમજાય... આ તો કમલેશભાઈ...
kem akhu mb parivar chhe ne sambhadva vadu ..
કમલેશભાઈ, દેવદાસ ના બનતા... તમને સંભાળશે કોણ...? હા હા હા... આગળવાળી કમેન્ટ ખરાબ લાગીને... sorry... ઇશ્ક વો હૈ જો તુમ્હે ઇશ્ક કી મહરુમિયત સે ન બાંધ રખે, દુનિયા કી સરગોશીયોં કે મુખાતિમ તુમ હો ક્યા...! મેં હમણાં જ લખ્યું...☺ કમલેશભાઈ, love each and every person of this planet... પ્રિત-પ્રેમ... શબ્દ સીમિત છે...?
negative નમૂનો...
ધન્યવાદ નમ્રતાજી... પ્રિત તો મગજથી પરે જ છે ને? તો ભેજાનું ભેજું ખાવાનો તો વિષય જ નથી.... યે તો દિલ કા મામલા હૈ...ડિયર અચ્છે અચ્છે કામ કરને વાલે નાકામ હો જાતે હૈ
જેવી આપની ઇચ્છા... બાકી આ સોરીનું એવું છે ને કે મારા લગી પહોંચતી જ નથી...... હા હા હા
મસ્ત મોટી કમેન્ટ... મારા તરફથી...☺
કમલેશભાઈ, રચના સરસ... ભેજું (મગજ) સારું છે તમારું... તોય શું યાર આવું બધું... હેં...!? કમલેશભાઈ, એટલું યાદ રાખો... કે મહાદેવ બધું જ જાણે છે કે એના બચ્ચાઓને શું જોઇએ છે... તો ખોટી હાયવોય, ચિંતા, ફીકર... આ બધું છોડી દો... બધું બેસ્ટ જ થશે... Be Positive Brother... વાસ્તવિક્તામાં જીવો ને... મજા આવે... તુમ એસે તો ન થે ભાઇલા... હા હા હા... (વધારે થઈ ગયું ને...) પણ મજા આવે... હા હા હા... કેમકે હું તમારા જેવી જ છું... Normal.....!! Good morning Kamleshbhai... and all of you...☺
na mare kai Nathi kehvu ho ... and ha once again sorry ...
એ તમારી ઇચ્છા.... જે કહેવું હોય એ કહી દો... હા હા હા
btw Shu Jan Karu ??
બાય દિ' વેય...શું કહેવાના છો?
ohh evu Che am ?? to chalo Kahi dav ...
હા હા હા... બધાં ને પણ જાણ થાય ને કે છે શું આ બધું?
Mahadev Jane Che to pan puche Che ....
શું ભૂલ?
hasto ...
ખરેખર?
kehvani rit ma bhul hahahah
હા ટિયા... ગજબ થયું હો... હા હા હા...
ધન્યવાદ હરિ... જય મહાદેવ
ધન્યવાદ હિરલજી... જય શ્રી કૃષ્ણ... જય ભોળાનાથ
બેના આ તો તરુવર જ જાણે હો...
આભાર મયુ
ધન્યવાદ શેફાલીજી
ha kamleshji evu j thayu ...
Jai mahadev... mast..
mast.. mast... jay shri krishna.... jay bholenath....
dal padi nathi ho bhai haju...
oh ho ... mast...
વાહ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser