The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સોળે કલા એ ખીલેલ ઓ ચન્દ્ર માં... જરા અહીં નઝર તો કર... તારાઓ નો દીદાર રોજ કરનારા... અમી છાંટણાથી અમનેય ભીંજાવ... શરમ થી પાણી પાણી અમનેય કર... આમ રીસાઈશ નહીં... તારા તેજમાં અંજાય જવાનું મન... અધીરાઈ સમેટલી તારી ચાંદનીમાં...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser