कभी पसंद न आये दोस्ती हमारी तो बता देना...
.
.
...
.
.
में प्रोमिस करता हु ...इतना जोर का थप्पड़ पड़ेगा कि सब कुछ पसंद आने लगेगा...???

Gujarati Jokes by Ketan : 111095740
Ketan 8 year ago

હાથીને સૂંઢ ઉલારવાની હોય...ઢીકા નો મારવા ના હોય...હાહાહા

Ketan 8 year ago

હા હાથી ના દાંત હા.... હાહાહા

Vaidehi 8 year ago

ahiya shanti j che ho mara taraf thi?

Ketan 8 year ago

તો ડાકુગીરી પણ ત્યાંજ કરાય ને...આયા તો શાંતિ રયે... હાહાહા

Vaidehi 8 year ago

yess ketanbhai

Ketan 8 year ago

ઓહહ..ત્યાંથી ટ્રેનિંગ લીધી એમને...

Vaidehi 8 year ago

dhanbad city che

Vaidehi 8 year ago

zharkhand state

Ketan 8 year ago

ધનબદ કાડ્યુ...એટલે...

Vaidehi 8 year ago

ek year dhanbad kadyu che atle

Ketan 8 year ago

વાહહ...ટ્રેનિંગ ક્યાંથી લીધી...ચંબલ માં થી કે બીજે ક્યાંક થી... હાહાહા

Vaidehi 8 year ago

atyare daaku j chu.. ?

Ketan 8 year ago

વૈદેહીજી... પેલા તમે ડાકુ તો નતા ને...

Vaidehi 8 year ago

haa tamari jem hathi na daant nai?

Ketan 8 year ago

કૈક આડા અવળું ખાધું હશે...એટલે પેટમાં દુખે

Ketan 8 year ago

ખુલ્લી ધમકી...બોવ ડેન્જર...

Vaidehi 8 year ago

ha me to apu j chu... khulli j

Vaidehi 8 year ago

aa comment vachi ne mane pet ma dukhavo thai gyo??

Ketan 8 year ago

ધમકી તો તમારા જેવા મોટા માણસો આપી શકે...હાહાહા...હાથી ના દાંત...

Ketan 8 year ago

હા તો નોજ આપે ને...જોયો કોઈ ગરીબ ધમકી આપતો હોય એવો...ઉલટાનું બીતા બીતા ફરતા હોય બધાય થી...

Vaidehi 8 year ago

tamne bav samjavu pade... post thappad ni ane comment ma garib dhamki kem ape bole

Ketan 8 year ago

એમા ક્યાં હાથી ના દાંત આયવા... એમાં તો હાથ આવે...હાહાહા

Vaidehi 8 year ago

atle thappad padega ni post muko cho ?

Ketan 8 year ago

એવું તો તમને આવડે વૈદેહીજી... હાહાહા...મારા થી એવું નો થાય...

Vaidehi 8 year ago

hathi na daant jevu na karay ketanbhai...

Ketan 8 year ago

ભટ્ટજી... સીધા સાદા માણસ ને ફસાવો છો...ભગવાન નો ડર રાખો જરાક

હરિ... 8 year ago

hahaha... @tiya... aa MB vara kya kasmir baju Jay ne Kai do to.. K Amara ger MA 6e 1 ????

Ketan 8 year ago

આતંક તો તમારા બધાય નો છે...ખબર નય કેદી સુધરસો...હાહાહા

Ketan 8 year ago

mb વાળા ને ખબર છે હું કેવો સીધો માણસ છું...એકદમ ભોળો ભગત...

Tiya 8 year ago

atankvadi j Che hari ... kehvani Kaya jaroor Che hahah

હરિ... 8 year ago

tame aavi. post na mukso.. @ktan ji... kyak aa MB vara tamne sache J atankvadi na ghosit kri de

Ketan 8 year ago

નારેના મારા જેવા ગરીબળા સુ ધમકી આપતા તા...હાહાજ

Tiya 8 year ago

tamare bov dhamki apvi pade nai ??

Ketan 8 year ago

આપવી પડે ક્યારેક તોજ માણસો સીધા હાલે...

Tiya 8 year ago

hahaha pan dhamki kon ape ??

Ketan 8 year ago

આવી ધમકી એટલે...ધમકી આવીજ હોય...હાહાહા...

Tiya 8 year ago

avi dhamki apvani ??

Ketan 8 year ago

સેલ્ફીજી નું બોવ માનવું નય...એને ભૂખ લાગી હોય એટલે આવી વાતું કરે...મગજ કામ કરતો બંધ થઈ જાય

Vaidehi 8 year ago

shefali di e barabar kahyu bolvu j nathi kai??

Ketan 8 year ago

હાહાહા...આ સુ ટકલા મૂકી દીધા

Ketan 8 year ago

બોલો લ્યો...માણસો ને સલાહ દેતા ય નથી આવડતું...લડી લેવાનું કેવાય કોઈને...આવા બજવાના ધંધા કેદી થી ચાલુ કર્યા

Vaidehi 8 year ago

Tamara bev ne tak tak?? Ketanbhai aaje to ladi j lyo

Ketan 8 year ago

લે...આને સુ થયુ... હાહાહા

Ketan 8 year ago

તમને કીધું...મારી વાત નથી કરતો...

Shefali 8 year ago

એટલે તમારા જેવા વૃદ્ધ થપ્પડ ના મારે એમ ને... હા તાકાત પણ હોવી જોઈએ ને વૃદ્ધમાં ?

Ketan 8 year ago

નર્મતાજી...હાહાહા

Ketan 8 year ago

અરે નાના સેલ્ફીજી...આ વૃધ્ધ માણસો ને લાગુ નો પડે બિન્દાસ બોલો...હાહાહા

Shefali 8 year ago

ખબર નઈ શું બોલીએ અને તમે શું સમજો... ડર લાગે છે હવે તમારી ધમકીઓ નો

Namrata Kansara 8 year ago

હા હા હા...

Ketan 8 year ago

પોસ્ટ હિન્દી માં કરી તો કી પેડ માં હિન્દી નું સેટિંગ હતું...

Ketan 8 year ago

કા સેલ્ફીજી બોલવું નથી...હાહાહા

Vaidehi 8 year ago

aa hindi kemnu ayu

Shefali 8 year ago

બોલવું જ નથી કંઈ...

Ketan 8 year ago

हा तो एमज होय ने...લાડ થોડા લડવાવના હોય...એક મૂકી દેવાની...મંડે બધુંય ગમવા...હાહાહા

Vaidehi 8 year ago

kasu kasu nai ne thappad ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now