યાદ છે મને આજપણ તારી અે આતુરતા..
જોઇ અેક ઝલક મારી વેલ જેમ વળગતા..
સ્નેહ ના દરિયામા અે સરિતા જેમ ભળતા..
ન જોયુ દિવસ કે રાતને રોજેરોજ મળતા..
કયા ખોવાઇ ગઇ મારી અે સ્નેહ સરિતા...
જે કાલે અેમ કહે ચાલને પી લઇઅે ઝેર..
ને અેમને જ છે આજે મારીસાથે કેવુ વેર . ?
-- Sanju?