ભવિષ્ય ને સિક્યોર કરવા માં કોઇકોઈ

વર્તમાન ને કેમ ભૂલી જાય છે????

વર્તમાન ની પળ પણ જીવી લેવી જોઈએ

ખુશીઓથી ભરી દેવી જોઈએ....

કારણકે વર્તમાન ભૂતકાળ બને છે ત્યારે

મમળાવવા ની મજા જ અલગ છે ☺☺

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111095627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now