નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,

પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે... .......
......
kh@n.com

Gujarati Shayri by Prakash Navjivan : 111095622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now