તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ.,
તારા હ્રદયનો શ્વાસ બનવા તૈયાર છુ.,
તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજ લાશ બનવા પણ તૈયાર છુ...............
...............તારી યાદોના અંધારામાં દીપ બની જવા માંગુ છું.,
તારી ફુલો જેવી મહેકમાં ભમરો બનવા માંગુ છું,
હવે દિલ રોઇને તો મહાસાગર ઊભરાયાં છે ,
પણ તારી યાદો ના જામ દિલ મા સમાયા છે..........
kh@n.com