ના ખુશી,ના કોઇ તમન્ના છે,હવે.
બસ,પોતાના પળછાયા ની સંગ રહિયે છીએ અમે.
કેમ કહિયે કેવી હાલત છે,અમારી..
બસ,એમ સમજી લ્યો તમે ખુશ છો..તો અમે ખુશ છીએ…. ...પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….
..... .....
kh@n.com