સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો
કોઇ એવા સથવારા જ ના મળ્યા..!!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા.............
"હું છું તારી સાથે" એવુ તો બધા કહે છે.!
પણ અફસોસ..!!
"તમે જ છો અમારા" એવુ કોઇ કહેનાર ના મળ્યા....
.................કોમલ આશા ના તંતુ સાથે લટકી ગયેલો માણસ છુ,
મોત ના દ્વારે આવી આવી ને અટકી ગયેલો માણસ છુ…