ડર...(બીક)
શું છે આ ...ડર અેમ જોઇએ તો ખાલી બે અક્ષરનો નાનકડો શબ્દ છે..પરંતુ આ શબ્દએ ઘણા બધાની લાઇફમા પરિવર્તન લાવી દીધુ..
કેમ?...
કેમકે અેમણે ડરનો અહેસાસ કર્યો છે..અેમણે અે ડરને છુપાવવા માટેનુ કારણ શોધીને ડરનુ નિરાકરણ લાવ્યા...
હુ શુ કરી શકુ?
અથવા
મે શુ કર્યુ?...
બસ આ અેક વર્તમાન વાત જ છે..હુ દરરોજ વહેલી સવારે બસમા જાવ છુ પણ છેલ્લા કેટલાય દિવસથી બસ નઈ પકડાતી હતી..કેમ? અેમા અેમ છે કે મારામા ડરનો અભાવ હતો..આળસ આવી ગયેલી..પણ મને અેટલુ ખબર કે મારો દુશ્મન હુ પોતે નઇ મારી આળસ જ મારો દુશ્મન છે..માટે હુ રોજ ઘડિયાળનો કાંટો જોઇને જ ઉઠતો આજે નવુ અે થયુ કે આજે પણ અે ઘડીયાળ ના કાંટા પ્રમાણે જ ઉઠુ છુ બસ સમય પણ અેજ છે બસ ઘડિયાળ ખાલી 20 મિનિટ આગળ કરી દીધી...
બસ અેનાથી અેટલુ ખબર પડી ગઇ છે કે આપણને આપણુ આળસ છેતરે છે....પરંતુ આપણે આપણા આળસને છેતળવાની ખુબ જ જરૂર છે....
(જો જીવનમા આગળ વધવુ હોય તો.)
✍Dr. Patel