કશે પહોંચી ના શક્યા હાંફી ગયાં ને એટલે,
ને અમે હાંફી ગયાં બેસી ગયાં ને એટલે.

મન મક્કમ હશે તો પહોંચી શકાશે ક્યાંય પણ,
આ બધું બોલી શકો પહોંચી ગયાં ને એટલે.
- - ભાવેશ ગોપાણી

Gujarati Shayri by નિશાન પટેલ સ્વાગત : 111095588

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now