?શિવાજી જયંતિ

ધન્ય કુખ જીજા બાઇ ની જ્યા શિવોજી જન્મયો હતો તલવાર કેરી ધાર થી હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાન માં અમ દેશ ની આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ??⚔?

Gujarati Blog by naresh patel : 111095582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now