*પીઝા...આવે છે ચોરસ બોકસ માં..*.
*ખોલો તો ગોળ નિકળે છે...*
*અને ...ખાતી વખતે તીકોણ હોય છે...*

*જીંદગી અને લોકો નું પણ એવું જ છે...*
*દેખાય છે અલગ...*
*નિકળે છે અલગ ...*
*અને ...વરતે છે પણ અલગ....

Gujarati Quotes by Arpit Patel : 111095578

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now