જેની સાથે તમે સ્મિત વહેચી શકો,
તેની સાથે તમે એક દિવસ રહી શકો,
પણ….જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો..........દોસ્તી તૂટશે તો ઝીંદગી વિખરાય જશે,
આ તમારા વાળ નથી તે સેટ થઇ જશે,
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે છે,
નહિ તો રડતા-રડતા જ ઝીંદગી વીતી જશે.
kh@n.com