એ ખુદા આજ ફેંસલો કરી દે, .....
તેમને મારા, મને તેમના કરી દે, ......
બહુ મુશ્કેલ છે તેમનાથી દૂર થવું, .....
જુદાઇની સફરને ઓછી કરી દે..........
જેટલા દૂર ગયા છે તે મારાથી, એટલા નજીક કરી દે. ......
નથી નસીબમાં તેમનો સાથ, તો મને ફના કરી દે..............
kh@n.com