લાગણી માં નગર શોધું છુ,
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં,
પ્રેમ ની ડગર ને શોધું છુ….અરમાનો અંતરમા જ રહી જાય છે, અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે...kh@n.com

Gujarati Shayri by Prakash Navjivan : 111095551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now