“आँखों में जीत के सपने हैं, ऐसा लगता है अब जिंदगी के हर पल अपने हैं।”

Gujarati Whatsapp-Status by Ketan : 111095525
Ketan 8 year ago

હાહાહા...મને કાઈ બળતરા નો થાય હો

Shefali 8 year ago

બળતરા થતાં હોય એને પડે

Ketan 8 year ago

ઇનો ની જરૂર તમારા જેવા જાજુ ખાવા વાળા ને પડે...

Shefali 8 year ago

ના તમને... ઇનો લઈને ફરવું

Ketan 8 year ago

કોને બળતરા થાય...તમને હે...હાહાહા

Shefali 8 year ago

બળતરા હશો

Ketan 8 year ago

તમારી જેમ ખાધેપીધે સુખી થોડા છી...ઉપાદિ કેટલી છે ખબર

Shefali 8 year ago

તો શેના ગરીબ?

Ketan 8 year ago

હોટલ તો ધમધોકાર ચાલે છે...

Shefali 8 year ago

હોટેલ બરાબર નથી ચાલતી કે શું?

Ketan 8 year ago

અમારે સુ હોય ગરીબ માણસો ને હાલે જેમતેમ...બીજું સુ...હાહાહા

Shefali 8 year ago

હા ફીટ એન્ડ ફાઈન... તમે?

Ketan 8 year ago

થેંક્યું સેલ્ફીજી ...મજામાં ને..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now